#અસ્પષ્ટ

અસ્પષ્ટ તમારું વર્તન હોય શકે છે...
અસ્પષ્ટ તમારું કાર્ય હોય શકે છે....
અસ્પષ્ટ તમારા શબ્દો હોય શકે છે...
પણ લાગણી ઓ તો,
આંખો ની ભાષા જ સમજે છે....
અને તે ખૂબ જ સ્પષ્ટ હોય Bindu 🌺

Gujarati Blog by Bindu _Maiyad : 111569832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now