#એકરૂપ

છીએ તો ખરા આપણે અલગ અલગ
જુદો છે સ્વભાવ ને જુદું આપણું રૂપ,
ગૂંગળામણ નૈ થાય કદી તને આ પ્રિત માં
પ્રેમરૂપ રાધાકૃષ્ણ જેમ રહીશું જો એકરૂપ

Gujarati Shayri by મિલન શાહ : 111569499

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now