સાફ દિલ છે, સરળ વાતો છે,
અજાણ છું હજી એ વાતથી, કે આપડો શુ નાતો છે,

તારા વગર વિતાવેલી એતો ફક્ત ઉંમર,
પણ તારી જોડે વિતાવેલા પળ એ મારા જીવનની "સોગાતો" છે...#MR

Gujarati Shayri by Maulik Rathod : 111569407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now