આ તને યાદ કરવાની મને જે આદત છે
એ આદત જ મારે તો હવે ભૂલી જવી છે
આવી ન જાય ભૂલથી પણ યાદ તારી
જાત મારીને એ રીતે "અલ્પ" ઘડવી છે

©"અલ્પ" પ્રશાંત

Gujarati Shayri by alpprashant : 111568772

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now