એક બે ત્રણ ચાર છોડી દે,
ઊગતો અધંકાર છોડી દે.

તો જ નમણી નિરાંત નિરખશે,
તું તને બારોબાર છોડી દે.

આપમેળે જ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.

સુખની ચાવી તનેય સાંપડશે,
#કામચલાઉ કામ છોડીદે

છેડછાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયં એમાં,
શબ્દની સારવાર છોડી દે.
ImR.White👽
For👑Always_Happy❤️
#કામચલાઉ

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111568433

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now