વાંક એ કુદરતી કહી શકાય કદાચ!
કેમ કે... કામચલાઉ લાગણીઓનું ભાન,
શરુઆતમાં નથી થાતું ને!....
સમજાય ત્યારે, કોનાં માટે લડવું ??
પોતા માટે કે બીજા માટે!!
કેમ કે...પ્રેમનો ઢોંગ સદાય તો ના થઈ શકે ને!!....
#કામચલાઉ

Gujarati Shayri by Bhavika Gor : 111568172

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now