તારી દરીયા દીલીને સલામ, તારા વહેવારને સલામ,તારા ઉપકારોને સલામ, તારી ચાહત ને સલામ, તારી મહોબતને સલામ, રાધા બની ને જે વ્હાલ આપ્યું તેને સલામ, સક્ય હશે તો આવતા જન્મે તારા માટે આખા જીવન ભરનો સાથ આપીસ પ્રીયતમ બની પ્રેમ આપીશ , સોળા સીંગાર સેંથી નું સીદુંર આપીશ, તારા નામ પાછળ મારુ નામ આપી મારી ઓળખ આપીશ. પતી બની બધો અધીકાર આપીશ, આ ભવે અધુરાં તારા ઓરતાં પુરા કરીશ. કેમ ન હોય વીશ્વાસ, જરા હૈયે હોશ અને હીંમત રાખજે, અને આગળના જન્મમાટેની ભેગા થવાની આશ રાખજે, જીવીશું આ જન્મે પણ જીવાશે ત્યા શુધી બહું ઠાઠથી મન મક્કમ રાખજે, અને વીશ્વાસ રાખજે
જાનકી આઈ મીસ યું

#વિશ્વાસ

Gujarati Romance by Hemant Pandya : 111567856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now