હું તારા વિશ નું પાન કરી જઈશ,
જો તું, મારા શ્વાસ નો #વિશ્વાસ કર,

હથેળી મારી આજે પણ કોરી છે,
બસ, એક વાર તું તારો હાથ દઈ જો

મીઠા ની મીઠાશ હવે મને ઓછી લાગે છે,
આંસુઓ ની ખારાશ, બહુ છવાઈ ગઈ લાગે છે

મારા શ્વાસ માં, તારો વાસ છે,એનો તું #વિશ્વાસ કર,
હૃદય સૂકું થઈ ગયું છે, હવે, લાગણીઓનાં ઝાકળ માં થોડું મહાલવા દે...
✍🏻 અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦
#વિશ્વાસ

Gujarati Shayri by ALAY : 111567691

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now