સવારે ઉઠતા તારો ચહેરો યાદ આવે ,
રાત પડતા તારી મુસ્કાન યાદ આવે ,
કેમ કહું કે કેટલો પ્રેમ કરું છું તને ,
સંભારે તને કોઈ બીજા અને હેડકી મને આવે.

IG
dhaval_limbani_official

-Dhaval Limbani

Gujarati Shayri by Dhaval Limbani : 111567070

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now