એ ખુદા ઇનાયત કર અમ માનવ પર
અપર્ણ કરું તને મઘમધતુ જીવનપુષ્પ મુજ સમું

એ ખુદા ઇનાયત કર એ તારી ધરતી પર
કરું તને બંદગી રોજ અજવાળે આથમણે

એ ખુદા ઇનાયત કર એ તારા સંતાનો પર
કરું તને અરજ રહેમ ની

એ ખુદા ઇનાયત કર એ સમસ્ત સંસાર પર
દે માફી અમારી ગલતી ની

એ ખુદા ઇનાયત કર
રક્ષા કર અમ જીવો ની

Gujarati Poem by અવિચલ પંચાલ : 111566971

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now