#મંદિર
અહીં સુધી પહોંચ્યા પછી સવાલ થયો હું કોણ?
જવાબો ઘણાં હતાં પણ કોઈ મનનાં માયલાને ગમે તેવા નહીં... સબંધો ને બાંધી મેં અનેકાનેક તર્કો મુક્યા. પણ મન માને નહીં. મનની જિજ્ઞાસા ને હું પામી શકી નહીં.હારી થાકીને મારા પગ અચાનક મંદિર તરફ વળ્યાં. ત્યાં ફક્ત ઠાલી થઈ બેઠીતી.. ને અંદર થી અવાજ આવ્યો..તું તો પરમાત્માનો અંશ છો જેને પરમાત્માએ આ પૃથ્વીપર સારા કર્મો થકી ઉમદા કાર્ય માટે મોકલેલ છે...ત્યારે થયું હું કૃષ્ણ ભક્તિ ની એ સરિતા છું જેને આમ જ વહેતું રહેવાનું છે..
sonal patadia.

Gujarati Blog by Sonalpatadia Soni : 111566883
Sonalpatadia Soni 4 years ago

આભાર કમલેશજી

Kamlesh 4 years ago

વાહ!!! અદ્દભુત...

Sonalpatadia Soni 4 years ago

હરિ ઈચ્છા બળવાન

Bhavesh 4 years ago

વાહ સરસ આમજ વહેતા રહો.👍

Sonalpatadia Soni 4 years ago

ધન્યવાદ

Sonalpatadia Soni 4 years ago

આભાર શેફાલીજી

Shefali 4 years ago

વાહ.. સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now