કવિતાઓ અભિવ્યક્તિનું એવું માધ્યમ છે જ્યાં ઓછા શબ્દોમાં કેટકેટલું કહેવાઈ જાય.. ન સમય વધારે જોઈએ કે ન સમજવા માટે કંઈ લાંબુલચક વાંચવું કે સાંભળવું પડે... છતાં, સચોટ લાગણી વ્યક્ત થાય.
આપ પણ ગુજરાતી કવિતાનાં ચાહક હો તો, આ ખાસ આપને માટે જ છે... 😊💞🌿

અનેકવિધ વિષયો પર 50 કરતા પણ વધુ કવિતાઓ એક જ જગ્યાએ વાંચો!! 👍🙏

આપ આપની લાગણી પણ કમેન્ટ્સ તરીકે ચોક્કસ વ્યક્ત કરજો ... આપે આપેલા સ્ટાર્સ પરથી મને ખબર પડી જશે કે આપને કવિતાઓ કેટલી ગમી.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/gujarati-poetry/

#swatisjournal #GujaratiPoetry #Poem #inspirational #motivational #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Gujarati Poem by Swati Joshi : 111566604

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now