મન મંદિરની મુરત નારાજ થાય એ ના ગમે...
એની આગળ લાગણીઓનો દોર જઈ નમે...
ખાટી-મીઠી વાતો ને નિત નવા કારસ્તાન થાય,
તોય એના વિના પળો ખેંચાઈ જાય એ ના ગમે...


#મંદિર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111566454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now