ઈશ ની ઇનાયતથી થયું મિલન
આદમ - ઇવ નું

ઈશ ની ઇનાયત થકી
પ્રાપ્ત થઈ ધરતીને હરિયાળી

ઈશ વિના નથી તેની ઇનાયત
છે સર્વસ્વ ઇનાયત થકી

માર્ગ મળે મુસાફર ને
મંઝિલની ઇનાયત થકી

Gujarati Poem by અવિચલ પંચાલ : 111564967

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now