અપલખણાંઓને વળી લક્ષણ કેવાં?
એ તો લે લહાવો ખાવાનો ઘેર ઘેર મેવા.
એમ કંઈ થોડા જ હોય એ જેવા તેવાં?
એમ થોડા ફર્યા કરે એ ચૂકવવાને દેવા!

#લક્ષણ

-પૃથ્વી ગોહેલ

Gujarati Funny by Dr. Pruthvi Gohel : 111564345

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now