નથી કોઈ તસ્વીર તારી હાલની મારી પાસે,
નથી કોઈ ખબર તારા હાલની મારી પાસે,

લોકો કહે છે કે દેખાય છે ખુશ, બહુ જ તું આજકાલની તસ્વીરમાં,
લાગે છે હવે નથી રહી કોઈ જરૂર મારા વ્હાલની તારી પાસે.. #MR

Gujarati Shayri by Maulik Rathod : 111561398

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now