થઈ ગયો ઝઘડો એકરાર નો જોઈ
તારી આંખો થી મારી આંખો સાથે .

થઇ ગયો ઝઘડો પ્રેમ થી સ્મિત નો
તારા ગુલાબી હોંઠ નો મારાં હોંઠ સાથે.

થઇ ગયો ઝઘડો મિલન નો
તારા મુલાયમ હાથો નો મારાં હાથ સાથે .

થઈ ગયો ઝઘડો પ્રેમ ના મિલન નો
તારી આત્મા થી મારી આત્મા સાથે .
(પાર્થ )




#ઝઘડો

Gujarati Shayri by શબ્દો ની આંગળીએ : 111561122

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now