એકલતાના તિમિરમાં આફતાબ જેવો છું
છે અસ્તિત્વ મારુ છતાં ખ્વાબ જેવો છું
સાવ સરળ છે, ભાષા મારા વ્યવહારોની
‘પ્રભુ’ આમ તો હું ખુલ્લી કિતાબ જેવો છું

❣️#AloneLife #Goodness #Prabhu ...🙂❣️

Gujarati Blog by પ્રભુ : 111560969

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now