#તો_શું_કરવું ?
ક્યારેક અથડાઈને લાગણીઓ
પાછી ફરે તો શું કરવું?

ઘણું કરવા છતાં થોડી
ઓછી પડે તો શું કરવું?

ઘણી મહેનત કરી ઢાળી છે,
વ્યથા શબ્દોની વચ્ચે,
વ્યથા કહેવા જતા,
શબ્દો જ ખૂટી પડે,
તો શું કરવું?
ImR.White👽
For👑Always Happy💓

-પ્રેમની_પુરણપોળી️️

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111559508

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now