*Miss You yaar​*

એક દિવસ આપણે બધા અલગ થઈ જશું.
દિવસો, મહીના, વર્ષો વીતી જશે.
આપણે એકબીજાને યાદ કરીશું.
વિતાવેલી પળો વાગોળીશું
પછી એક દિવસ આપણા છોકરાં આપણો ફોટો જોઇને પૂછશે..
આ કોણ છે.??
ત્યારે આપણા ચહેરા પર આંસુ સાથે સ્મિત હશે અને આપણે કહીશું આ એ છે....
જેની સાથે મેં મારી જિંદગીની અણમોલ પળો દિવસ ભૂલવા નથી માંગતા..
રાહુલ જેઠવા

Gujarati Poem by Rahul Jethva : 111559267

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now