જીવ્યા પછી એટલી ખબર પડી ગઈ કે
સુંદર સુવિચારો લખવા માટે
ખરાબ અનુભવો થવા જરૂરી છે,
ઘાટ ઘાટ ના પાણી પી ને માણસ
ઘડાઈ તો જાય છે.... પણ બસ...
એક સંબધ સાચવવા માં જ
અટવાઈ જાય છે.
"અનુભવ"

-Het Bhatt Mahek

Gujarati Blog by Het Bhatt Mahek : 111557332

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now