પ્રેમની ગતિ કોણ અવરોધી શક્યું છે અહીં,
આતો રાધા - કાના માટે પણ અવિરત હતો,
ને મારો ને તરો પણ કાના અવિરત જ રેસે,
તારા પ્રેમીઓની ગતિ ભલે દિન રાત વધતી જાય છે,
પણ મારા પ્રેમને અવરોધી નહી શકે.
B+ ve

#ગતિ

Gujarati Blog by Krishna : 111556468

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now