કહાનીમા એક નવો વળાંક આવ્યો..

દિલની ધડકની#ગતિ જોડે,સમય પણ રોકાયો.!

એહસાસ થયો કે નજીક કોઈક આવી રહ્યું છે..!!
અને
આ દિલ તો જુઓ વગર કારણે ખુશ થઈ રહ્યું છે..!!
Shanti.
#ગતિ

Gujarati Romance by Shanti Khant : 111556021
Anil Bhatt 4 years ago

સુંદર, પરંતુ " ધડકનની " વધુ સારું લાગે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now