લાગણીઓ પણ કેવી હોય સાહેબ..
જેમ માણશ વધતા જાય તેમ લાગણીઓ પણ ઓછી થતી જાય ...
અને જેમ માણશ ઓછા થતાં જાય તેમ લાગણીઓ વધતી જાય...

-vasudev

Gujarati Blog by vasudev : 111555276

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now