"વાદળ" નામનાં પડદા ખુલ્યા,
"સૂર્ય" નામનું ફોક્સ પડ્યું,
"સવાર" નામનો રંગમંચ ઝળહળી ઉઠ્યો,
અને "જીવન" નામનું નાટક ચાલુ થયું......
ચાલ જીવી લઈએ.....



@n.i.r.a.l.i

Gujarati Good Morning by Nirali : 111555142

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now