#આક્રમણ
ના કર અભિમાન તારા સામર્થ્યનો,
નથી તને અણસાર કુદરત ના સામર્થ્યનો.

રાવણ ને મારવા જન્મ થયો રામ નો,
કંસ ને મારવા જન્મ થયો કૃષ્ણનો,
મ્હેસાસુર ને મારવા રૂપ ધ્ર્યો દુર્ગા નો.

તું તો છે તુચ્છ માનવી,
તને શું અનુમાન કુદરત ના હુમલા નો.
Mahek parwani

Gujarati Poem by Mahek Parwani : 111554441

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now