મિત્રો રાખવા અથવા કેટલા મિત્રો હોવા જોઈએ..
સંબંધોમાં કોની જોડે રહેવું !
કોણ આપણું અને કોન પારકું??
આવા સવાલો ગણ્યા કરતા લોકોને જવાબ ફક્ત એ જ છે
"જે ક્ષણ જ્યાં ગમે સારું લાગે તે કરો પછીનું ભૂલી જાવ "

Gujarati Motivational by આર્યન પરમાર : 111553617

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now