કર્મ કરો, ફળની ચિંતા ના કરો.

શું લાગે છે આ વાક્યનો સૌથી વધારે ખોટો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે ?

આપના અભિપ્રાયો જણાવો.

Gujarati Questions by Jainish Dudhat JD : 111553294
Krishna 4 years ago

Mostly koine potani vaatma utarvu hoy to

Kamlesh 4 years ago

અહિયાં જ... હા હા

... Dip@li..., 4 years ago

બાબાઓ (નોટંકી બાજ ધર્મ (અ)જ્ઞાની ઓ. ) વધારે પુરતા આવા વાક્યો બોલવતા હોય 😂 અને પોતેજ દાન પેટીવધારે ભરાય એની ઈચ્છા રાખતા હોય અને કદાચ વધુ તો જે આ વાક્ય બોલતા હોય એજ .....,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 😂😂

Nidhi_Nanhi_Kalam_ 4 years ago

Worst use of it...For cheat someone is a latest trend.

SHILPA PARMAR...SHILU 4 years ago

મનને મનાવવા માં......and ,લોકોને છેતરવામાં....

Sarika 4 years ago

ખાલી બોલવામાં માટે...

Ketan 4 years ago

બીજા પાસે કામ કઢાવવામાં, ગામને સલાહ આપવામાં, વોટ્સએપ સ્ટેટ્સ રાખવામાં...ઘણા દૂર ઉપયોગ થાય છે આ વાક્ય ના...🤓

Bhavesh 4 years ago

દિવાલો પર

Shefali 4 years ago

ખોટું કામ કરનાર વ્યક્તિ વધુ વાપરે કદાચ ...

Rohiniba Raahi 4 years ago

Tme janavo jd bhai...🤔

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now