#અપ્રચલિત
પ્રચલિત આ જગતમાં અપ્રચલિત રહીને,
જીવ્યા શું જિંદગી? ;
દુનિયામાં આવીને એકલા રહીને,
જીવ્યા શું જિંદગી? ;
પ્રેમના આકાશ નીચે નફરત આપીને,
જીવ્યા શું જિંદગી?;
સમયનો ઉપયોગ કર્યા વિના સમય વિતાવી ને,
જીવ્યા શું જિંદગી? ;
પ્રચલિત આ જગતમાં અપ્રચલિત રહીને ,
જીવ્યા શું જિંદગી? .......

Gujarati Quotes by Madhurima : 111552417

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now