પાગલ હ્રદય આ લાગણી પણ ક્યાં સુધી જશે!
ઠોકર જો મળશે માર્ગમાં પાછી વળી જશે!

ભર ઊંઘમાંય આવે હોઠો ઉપર એ નામ,
ભીંતોને કાન હોય છે તે સાંભળી જશે.

Gujarati Shayri by Pravin.. : 111549935

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now