#કથા
ક્યાંક છે વ્યથા ની કથા
ક્યાંક છે ચમક ની ગાથા.

કોણ જાણે આ ગાથા ની કથા?
હર કોઈ ગાય માત્ર ગુણ ગાથા.

કોણ કરે અગન તપન ની કથા?
સૌ કોઈ ગાય સુવર્ણ ચમક ની ગાથા.

ન બને ગાથા ,જો ન જાણે કથા,
જાણે વ્યથા, ને કથા,
તો આ જગ ગાય ગાથા.
Mahek parwani

Gujarati Poem by Mahek Parwani : 111548809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now