મારા વાંચકોને ગણેશ ચતુર્થીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પ્રથમ પૂજ્ય, ગૌરી નંદન, વિઘ્નહર્તા, મહાદેવના લાડલા તથા ગણોના પ્યારા એવા ગણેશજી આપ સૌને સાજા નરવા રાખે એવી પ્રાર્થના.....


મારી પ્રથમ વાર્તા જગતનો સમ્રાટને મારા ધાર્યા કરતા વધારે સારો પ્રતિભાવ મળી રહ્યો છે એમાંય મારા ખાસ fans તો કેમ ભુલાય. જાણું છું તમારી ઉત્સુકતાને જે દરેક એપિસોડ સાથે વધતી જ જાય છે. અને તમારી મીઠી ફરિયાદોને પણ પૂરો ન્યાય આપવાની કોશિશ કરું છું...

સમયનો અભાવ સમજો કે મારી વ્યસ્તતા, દરેક એપિસોડમાં મારા 100% આપવાની કોશિશ કરું છું છતાં જે કચાસ રહી જાય છે એના માટે માફી માંગુ છું...


આપ સૌ વાંચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર મને આટલો સહયોગ આપવા માટે. બાકી આપડે તો માંડી વાળ્યું તું સ્ટોરી અધૂરી મૂકી દેવાનું. પણ ના મુકી શક્યો....બસ આમ જ વાંચતા રહો અને મારી ભૂલોને માફ કરજો.....

JD 🙂🙏

Gujarati Thank You by Jainish Dudhat JD : 111548749
Jainish Dudhat JD 4 years ago

Tq તમન્ના જી, 🙏

Tinu Rathod _તમન્ના_ 4 years ago

Happy Ganesh chaturthi..🙏 વાર્તા ખૂબ સરસ છે. એને પૂરી કરવાની જ છે. મને પણ આવું ઘણી વખત થયું છે. પછી લેખનનો કીડો સડવડે ને હું પાછી મારી સ્ટોરી પર આવી જતી. તો કંટાળો આવે ત્યારે બીજું મનગમતું કામ કરીને ફરીથી લખવા બેસી જવાનું. All the best 👍

Jainish Dudhat JD 4 years ago

આભાર સહયોગ આપવા માટે 🙏🙏🙏🙏

Jainish Dudhat JD 4 years ago

આપને પણ ગણેશ ચતુર્થીના પર્વની શુભકામના

Shefali 4 years ago

બસ એમ, સ્ટોરી અધૂરી નથી મૂકવાની. થોડો સમય કાઢીને પૂરી જ કરવાની. સુંદર અને અલગ વિષય છે. Aagd શું થાય એ જાણવાની રાહ..

Shefali 4 years ago

Happy Ganesh Chaturthi 🙏🏼

SHILPA PARMAR...SHILU 4 years ago

Happy ganesh chaturthi jd bhai..... Story lakhta rehjo.....👌👌👍👍👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now