#કથા

આ કથા છે મારા શ્યામ અને એની સખી રાધાની
હતી હઝારો રાણી છતાંય તરસતો કાન્હો યાદમાં રાધાની..

જે સ્થાન મેળવી ના શકી રુક્મણી પાસે રહીને પણ ,
એજ રાધા દૂર રહીને પ્રિય બની ગઈ મારા કાન્હાની.....


અંજલિ... ♥️

Gujarati Shayri by Patel anjali : 111548481

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now