#ભોળો

ભૂલ મારી એ હતી કે મેઁ એણે ભોળો માન્યો હતો
એણે મળી ગયો મોકો
જયારે મને પોતાના પર વિશ્વાસ કરાવી દીધો હતો...

આંખોએ પણ સાથ ના આપ્યો મને
એ ના જોઈ શકી કે તારી અંદર રાક્ષસ વસેલો હતો...

આ કેવો યુગ આવી ગયો છે મારા કાન્હા,
જે સમય ખેલ કૂદનો હતો....છેવટે ,
એજ ઉંમરમાં મને મૌતનો દરવાજો દેખાડી દીધો હતો...

અંજલિ... 🙏

Gujarati Thought by Patel anjali : 111547495

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now