તારી પ્રચંડ પ્રેમની આંધી માં
મારુ તણખલું અડીખમ ઉભું,

જુકાવીશ તારા પ્રેમમાં જીત તારી
અવિરત ઓળખાશે.

#પ્રચંડ

Gujarati Hiku by Saurabh Sangani : 111545129

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now