#હૈકુ

આળસને ના
આપી દઈશ નામ,
નવરાશનું...

નવરાશ તો
કામ કર્યા પછીની,
છે હળવાશ!

#નવરાશ

Gujarati Blog by Sagar : 111543183

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now