સ્ત્રી ને પણ થોડી નવરાશ ની જરૂર છે પોતાના માટે
એને પણ જીવવું છે થોડું પોતાની જાત માટે

આયખું કાઢ્યું આખું પરિવાર માટે
ના મળી નવરાશ પોતાના માટે

ને મળી નવરાશ જિંદગી માં જ્યારે
સમય નીકળી ગયો હતો હાથ માંથી



#નવરાશ

Gujarati Motivational by Mamta Pandya : 111543041

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now