🙏🙏 જય જિનેંદ્ર 🙏🙏🙏

Online થઈને business ની તક છોડી નહી..
Online થઈને છોકરાઓ નુ education miss ના થવા દીધુ...

*પણ પ્રતિક્રમણ ચુકી જવાય તો ચાલશે ???*

જો પ્રતિક્રમણના આવડતું હોય તો છેલ્લે online પ્રતિક્રમણ કરીને પણ કર્મોના બંધનની તક જવા દેવા જેવી નથી..

नही चलेगा कोई बहाना
प्रतिक्रमण किसी भी हालमे करना।
🙏🙏🙏🙏

Gujarati Religious by Priten K Shah : 111542692
Shefali 4 years ago

એકદમ સાચી વાત છે.. 🙏🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now