વારસાગત નથી મળ્યું કાઈ,
ના હતી કોઈ વારસાગત હવેલી,
કે નહિ કોઈ છુપાયેલ ખજાનો,
ના મળ્યો શિક્ષણનો વારસો,
ના મળી વારસાગત નોકરી,
પણ છતાં સંઘર્ષ કરીને
આજે સારી રીતે પગભર છીએ
તેથી હજી સુધી વારસા ની ખોટ નથી સાલતી.


#વારસો

Gujarati Motivational by Ashish Kunjadia : 111542667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now