એણે કહ્યું તે મારા માટે કર્યુ છે શું આજ શુધી..
બસ જવાબ છે આટલો..
રાતો ની નીદર ખોઈ કર્યા ઉજાગરા,
શુખ ચેન ખોઈ તડપયો દીવસ રાત,
રાહ દેખી તારી આંખો ખુલી રાખી જોયા કર્યુ કોઈ વાવડ આવે તારા.
જીંદગી ની તમામ ખુશી બાજું મા મુકી તને માની પોતાની ખુશી.
અને ખુદ થી વધું તને ચાહી છે આજ શુધી.
પૈસાથી ખરીદી સકાય તે નથી આપ્યું ,પૈસાથી ખરીદી ને તો તને કોઈ પણ ખુશ કરી શકશે, પણ પ્રેમ આટલો ક્યાય નહી મળે બીજે..

-Raajhemant Pandya

Gujarati Questions by Hemant Pandya : 111542589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now