#વારસો

દર્શન, વેદ,
આયુર્વેદ, પુરાણ,
ઉપનિષદ,
યોગ, બે કાવ્યો,
સંગીત-સરગમ,
વાસ્તુ-શાસ્ત્રનો,
વારસો મળ્યો
વૈદિક સભ્યતાનો
હિંદુસ્તાનને.

Gujarati Hiku by Dr Hina Darji : 111542489

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now