🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

" અખંડ ભારત 🇮🇳 "

પૃથ્વી વનસ્પતિ થી લીલી
ક્ષિતિજ સહજ જ શ્વેત અને
આકાશ સુર્ય થી કેસરીયુ રંગાય છે
સવાર સાંજ પ્રકૃતિ થી તિરંગો રચાય છે
ત્યારે વિશ્વ આખું અખંડ ભારત સમ વર્તાય છે

- યોગેશ બી ઠક્કર 😊

ભારત નો પ્રાકૃતિક #વારસો
Natural #Heredity

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Gujarati Good Morning by Yogesh DB Thakkar : 111542282
Yogesh DB Thakkar 4 years ago

Thank you so much to all for your likes and love😊😊

Yogesh DB Thakkar 4 years ago

સ્વાતંત્ર્ય દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ 😊😊

Yogesh DB Thakkar 4 years ago

સ્વાતંત્ર્ય દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ 💐💐💐🇮🇳🇮🇳🇮🇳

Yogesh DB Thakkar 4 years ago

Very Happy Independence Day 😊😊🇮🇳🇮🇳

Parmar Geeta 4 years ago

Happy independence day 🙏🇮🇳

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now