ગાંધીજી જેમ
ખાદીનો વારસો તો
જાળવો પડે!

ગાંધીજી જેમ
સત્ય,અહિંસા નો
વારસો મારો!

આઝાદીનો આ
વારસો,પચાવી તો
શક્યા નથી!

ગાંધીજી નામે
ચરીખાય છે ખોટા
વારસદાર!


#વારસો

Gujarati Hiku by Anil Bhatt : 111541801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now