થયું પુલકિત રોમ-રોમ આજ...
ચાખીને સ્વાદ તારાં #હોંઠો નો!!

લાગ્યું જાણે દિલની આ ધરતી પર...
થયો વરસાદ તારાં પ્રેમનો!!
#હોંઠ
✍️ખ્યાતિ સોની "લાડુ"

Gujarati Romance by Khyati Soni ladu : 111541654

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now