બીજા માં કેટલી કમી અને ખામીને અેતો આપણે પહેલા જ જોઈએ છીએ ,,પણ આપણા માં રહેલી કમી શું આપણે જોઈએ અે છીએ??,,અેટલે ક્યારે પણ કોઈ પણ માણસ ની ખામી જોવા કરતા તેના સારા ગુણ જોવા જોઈએ

jumani bhagvati
#કમી

Gujarati Thought by Bhagvati Jumani : 111539955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now