ટોળામાં રહેવું અને દૂર ઊભા રહીને ટોળાને નિહાળવું એમાં વિચારોનો જ ફર્ક છે. હવેની સાધુતા પણ વર્ચ્યુઅલ છે. બધામાં હોવા છતાં પોતાનું અલગારીપણું કે પોતાની યુનિકનેસ જાળવવાની આવડત કેળવવી પડે એમ છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Gujarati Quotes by Krishnkant Unadkat : 111536120

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now