#કર્મ

help by Shefali di 😊

કર્મોની ગતિ ન્યારી તું કહે છે,
હિસાબો લઈને જ તું રહે છે.

હિસાબ તું રાખે ને ભોગવે પાછા બીજા,
બીજા જન્મારામાં તું જાણ ક્યાં કરે છે.!?

કર્મ કરેલું ક્યારેક તો લેખે લાગે,
એવું કહી બધાથી છટકતો ફરે છે.

ડાયરીના એક એક પાને લખાઈ ગયું બધુંય,
તોય કર્મથી કર્મ બદલાય એવું કેમ કહે છે.!?

Gujarati Whatsapp-Status by Tiya : 111536067

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now