કર્મ જન્મ થી જ કરીયે છીએ
ઉંઘવું જાગવું બેસવું ઉઠવું
આ કુદરતી કર્મ છે.કૃષ્ણ એ ગીતા મા
કહ્યું બધા કર્મ મને અર્પણ કરી
તૂ મોક્ષ પામ. કર્મ શુ છે? જાણવા
ગીતા પાઠ કરી સતત મંનન કરો. જય શ્રી ક્રિષ્ના.
#કર્મ

Gujarati Religious by Harshadbhai Narandas Thakkar : 111535881

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now