ટેન્શન !

“ નદીનો પ્રવાહ એ નદીનું ટેન્શન છે. જે ઘડીએ નદી પ્રવાહ વિનાની બની જાય
તે ધડીએ એ ‘નદી’ મટી જાય છે. ટેન્શન જ નદીને વહેતી રાખેછે.
તળાવ પાસે પ્રવાહ નથી. જ્યાં પ્રવાહ ન હોય ત્યાં ત્યાં દિશા ક્યાંથી હોય ?
તળાવ બધી રીતે ટેન્શનમુક્ત છે.”

Gujarati Quotes by Umakant : 111535478

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now