હસી મજાક કરતાં કરતાં મોટા થઇ ગયા
હતા એનાથી વધારે પ્રિયતમ થતાં ગયા
ડર લાગે છે દિલની વાત કહેવામાં એમને
ગંભીર વાતને મજાક માનતા થઇ ગયા તો
#ઠઠ્ઠો

Gujarati Blog by Firdos Bamji : 111535224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now